gu_tn_old/luk/18/31.md

1.7 KiB

Connecting Statement:

આ વાર્તાના ભાગમાંનો હવે પછીની ઘટના છે જે લૂક 17:20 માં શરૂ થયો હતો. ઈસુ તેમના શિષ્યો સાથે એકાંતમાં વાત કરે છે.

Then having taken aside the twelve

ઈસુ તેમના શિષ્યોને બીજા લોકોથી દૂર અલગ જગ્યાએ લઈ ગયા જ્યાં તેઓ એકલા હોઈ શકે.

See

જ્યારે ઈસુ છેલ્લી વાર યરૂશાલેમ જાય છે ત્યારે તે તેમના સેવાકાર્યમાં મહત્વના પરીવર્તનને સૂચવે છે.

that have been written by the prophets

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ જે લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the prophets

તે જૂના કરારના પ્રબોધકોનો ઉલ્લેખ કરે છે.

the Son of Man

ઈસુ પોતા વિશે ""મનુષ્ય પુત્ર"" તરીકે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર,"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

will be accomplished

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""થશે"" અથવા ""બનશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)