gu_tn_old/luk/18/30.md

651 B

who will not receive

આ ""ત્યાં એવું કોઈ નથી જેણે છોડ્યું હોય ... ઈશ્વરનું રાજ્ય"" (કલમ 28) થી શરૂ થતાં વાક્યનો અંત છે. આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. ""જે દરેકે છોડ્યું છે ... ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

in the world to come, eternal life

આવનાર જગતમાં અનંતજીવન પણ