gu_tn_old/luk/18/18.md

1.5 KiB

Connecting Statement:

વાર્તાના ભાગમાંનો આ પછીની ઘટના છે જેની શરૂઆત લૂક 17:20 માં થઈ હતી. ઈસુ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા વિશે શાસક સાથે વાત કરવાની શરૂઆત કરે છે.

a certain ruler

આ વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવે છે. તે ફક્ત તેને તેના હોદ્દા દ્વારા ઓળખાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

what must I do

મારે શું કરવાની જરૂર છે અથવા ""મારે શું જરૂરી છે

inherit eternal life

જીવન પ્રાપ્ત કર જેનો અંત નથી. ""વારસો"" શબ્દ સામાન્ય રીતે મિલકતનો ઉલ્લેખ કરે છે જેને જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેના બાળકો માટે છોડી જાય છે. તેથી, આ રૂપકનો અર્થ એ કે તે પોતાને ઈશ્વરનું બાળક સમજી બેઠો અને ઈશ્વર તેને અનંતજીવન આપે એવી તેણે ઇચ્છા રાખી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)