gu_tn_old/luk/18/16.md

1.1 KiB

But Jesus called them to him

ઈસુએ લોકોને કહ્યું કે તેઓ તેમના શિશુઓને તેમની પાસે લાવે

Permit the little children to come to me, and do not forbid them

આ બંને વાક્યો સમાન અર્થ ધરાવે છે અને તે ભારપૂર્વક જણાવવા માટે જોડવામાં આવ્યા છે. કેટલીક ભાષાઓ જુદી જુદી રીતે ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે ચોક્કસપણે બાળકોને મારી પાસે આવવા દેવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

For ... belongs to such ones

આ એક ઉપમા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એવા લોકોનું છે જેઓ આ નાના બાળકો જેવા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)