gu_tn_old/luk/18/15.md

12 lines
745 B
Markdown

# Connecting Statement:
વાર્તાના ભાગમાંનો આ પછીની ઘટના છે જેની શરૂઆત [લૂક 17:20](../17/20.md) માં થઈ હતી. ઈસુ બાળકોને આવકારે છે અને તેમના વિશે વાત કરે છે.
# might touch them, but
આ અલગ વાક્યો તરીકે અનુવાદ કરી શકાય છે: ""તેમને સ્પર્શ કરવા. પરંતુ.
# they were rebuking them
શિષ્યોએ માતાપિતાને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવવાનો પ્રયાસ કર્યો