gu_tn_old/luk/18/13.md

1.7 KiB

Connecting Statement:

ઈસુએ તે દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કર્યું. કલમ 14 માં, તેઓ એ દ્રષ્ટાંત જે શીખવે છે તેના વિશે ટિપ્પણી કરે છે.

standing at a distance

ફરોશીથી દૂર ઉભો રહ્યો. તે નમ્રતાની નિશાની હતી. તે પોતાને ફરોશીની નજીક રહેવા માટે પણ લાયક ગણતો ન હતો.

lift up his eyes to heaven

તેની આંખો ઊંચી કરી"" એટલે કોઈ વસ્તુની સામે જોવું. વૈકલ્પિક અનુવાદ: ""સ્વર્ગ તરફ જોવું"" અથવા ""ઉપર તરફ જોવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

was beating his breast

આ એક મોટા દુ:ખ માટેની શારીરિક અભિવ્યક્તિ છે, અને આ માણસનો પસ્તાવો અને નમ્રતા દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનું દુ:ખ દર્શાવવા માટે તેની છાતી કૂટી"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

God, have mercy on me, the sinner

ઈશ્વર, કૃપા કરીને મારા પર દયા કરો. હું પાપી છું અથવા ""ઈશ્વર, મેં ઘણા પાપો કર્યા છે તેમ છતાં કૃપા કરીને મારા પર દયા કરો