gu_tn_old/luk/18/07.md

1.2 KiB

Now

આ શબ્દ સૂચવે છે કે ઈસુએ આ દ્રષ્ટાંતને પૂર્ણ કર્યું છે અને તેનો અર્થ સમજાવવાનું શરૂ કર્યું છે.

will not God also bring about ... night?

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પણ ચોક્કસપણે કરશે ... રાત્રિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

for his elect

તેમણે પસંદ કરેલા લોકો

Will he delay long over them?

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસપણે તેમના માટે વધુ સમય લગાવશે નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)