1.5 KiB
1.5 KiB
Now there was a widow
ઈસુ વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)
a widow
વિધવા એ એવી સ્ત્રી છે જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે ફરીવાર લગ્ન કર્યા નથી. ઈસુના સાંભળનારાઓએ તેણીના વિશે એવું વિચાર્યું હશે કે તેણી પાસે તેને નુકસાન પહોંચાડનાર સામે સંભાળનાર કોઈ નથી.
she came often to him
તેને"" શબ્દ ન્યાયાધીશનો ઉલ્લેખ કરે છે.
Give justice to me against
ની વિરુદ્ધ મને ન્યાય અપાવ
my opponent
મારો દુશ્મન અથવા ""વ્યક્તિ કે જે મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે."" તે દાવામાં પ્રતિવાદી છે. તે સ્પષ્ટ નથી કે વિધવાએ આ માણસ સામે દાવો માંડ્યો કે આ માણસે વિધવા સામે દાવો માંડ્યો છે.