gu_tn_old/luk/16/30.md

924 B

if someone would go to them from the dead

આ એવી પરિસ્થિતિનું વર્ણન કરે છે જે બની નથી, પરંતુ તે ધનવાન વ્યક્તિ ઇચ્છતો હતો કે એમ બને. વૈકલ્પિક અનુવાદ: ""જો મૃત્યુ પામનાર વ્યક્તિ તેમની પાસે જાય તો"" અથવા ""જો કોઈ મૃત્યુ પામ્યું હોય તે તેમને ચેતવણી આપે તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

from the dead

જે મૃત્યુ પામ્યા છે તે સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ પાતાળલોકમાંના મૃત લોકોનું એક સાથે વર્ણન કરે છે.