gu_tn_old/luk/16/29.md

1.2 KiB

Connecting Statement:

ઈસુએ ધનવાન વ્યક્તિ અને લાજરસ વિશે વાર્તા કહેવાનું પૂર્ણ કરે છે.

They have Moses and the prophets

તે ગર્ભિત છે કે ઇબ્રાહિમે ધનવાન વ્યક્તિના ભાઈઓ પાસે લાજરસને મોકલવાની ના પાડી. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ના, હું તે કરીશ નહિ, કારણ કે તારા ભાઈઓ પાસે મૂસા અને પ્રબોધકોએ અગાઉથી જે લખ્યું હતું તે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Moses and the prophets

આ તેમના લખાણોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

let them listen to them

તારા ભાઈઓએ મૂસા અને પ્રબોધકો પર ધ્યાન આપવું જોઈએ