gu_tn_old/luk/16/22.md

1.6 KiB

Now it came about that

વાર્તામાં બનેલી ઘટનાને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

was carried away by the angels

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતો તેને લઈ ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to Abraham's side

આનો અર્થ એમ સૂચવે છે કે ગ્રીક શૈલીમાં ભોજનની ઉજવણીમાં, ઇબ્રાહિમ અને લાજરસ એક બીજાની સાથે અઢેલીને આરામથી બેઠા હતા. શાસ્ત્રોમાં ઘણીવાર ઉજવણીના વિચાર દ્વારા સ્વર્ગમાં આનંદની રજૂઆત કરવામાં આવી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

was buried

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ તેને દફનાવી દીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)