gu_tn_old/luk/16/11.md

2.2 KiB

unrighteous wealth

તમે લુક 16:9 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ જ્યારે નાણાંને ""અન્યાયી"" કહે છે ત્યારે તેઓ ઉપનામનો ઉપયોગ કરે છે કારણ કે લોકો તેને કેટલીકવાર કમાય છે અથવા અન્યાયી રીતે તેનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે નાણાં પણ જેને તમે અન્યાયી રીતે કમાયા હતા"" અથવા 2) ઈસુ જ્યારે નાણાંને ""અન્યાયી"" કહે છે કારણ કે તેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી ત્યારે તેઓ અત્યુક્તિભર્યા શબ્દનો પ્રયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""નાણાંનો ઉપયોગ કરીને કે જેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી"" અથવા ""દુન્યવી નાણાંનો ઉપયોગ કરીને"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

who will entrust true wealth to you?

લોકોને શીખવવા સારું ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સાચી સંપત્તિ માટે કોઈ તમારા પર વિશ્વાસ કરશે નહિ."" અથવા ""કારભાર કરવા માટે કોઈ તમને સાચી સંપત્તિ આપશે નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

true wealth

આ તે સંપત્તિનો ઉલ્લેખ કરે છે જે નાણાં કરતાં વધુ યથાર્થ, વાસ્તવિક અથવા સ્થાયી છે.