gu_tn_old/luk/16/04.md

846 B

when I am removed from my management job

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું મારી સંચાલન કરવાની નોકરી ગુમાવીશ"" અથવા ""જ્યારે મારો માલિક મારી સંચાલન કરવાની નોકરી છીનવી લેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

people will welcome me into their houses

આ સૂચવે છે કે તેને જીવવા માટે જે નોકરી અથવા અન્ય વસ્તુઓની જરૂર પડશે તે એ લોકો પૂરી પાડશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)