gu_tn_old/luk/15/29.md

853 B

these many years

ઘણા વર્ષોથી

I slaved for you

મેં તમારા માટે ખૂબ સખત મહેનત કરી અથવા ""મેં તમારા માટે ગુલામ જેટલી મહેનત કરી

never broke a rule of yours

ક્યારેય તમારા આજ્ઞાઓનો અનાદર ન કર્યો અથવા ""તમે મને જે કરવાનું કહ્યું તે હંમેશા કર્યું

a young goat

એક યુવાન બકરી ચરબીવાળા વાછરડા કરતાં નાની અને ઓછી ખર્ચાળ હતી. વૈકલ્પિક અનુવાદ: ""એક યુવાન બકરી પણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)