gu_tn_old/luk/15/27.md

948 B

the fattened calf

વાછરડું એક યુવાન ગાય છે. લોકો તેમના એક વાછરડાને વિશેષ ખોરાક આપતા જેથી તે સારી રીતે વૃદ્ધિ પામે અને પછી જ્યારે તેઓને ખાસ પર્વની ઇચ્છા થાય, ત્યારે તેઓ તે વાછરડાને આરોગતા. તમે લૂક 15:23 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""શ્રેષ્ઠ વાછરડું"" અથવા ""તે યુવાન પ્રાણી જેને આપણે હૃષ્ટપુષ્ટ બનાવી રહ્યા છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)