gu_tn_old/luk/15/16.md

781 B

He was longing to eat

તે ખાઈ શકે તેવી ખૂબ ઇચ્છા કરી. તે સમજાય છે કે એ એટલા માટે કેમ કે તે ખૂબ ભૂખ્યો હતો. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે એટલો ભૂખ્યો હતો કે તેણે ખુશીથી ખાધું હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

carob pods

તે કઠોળના છોડા જે કઠોળના ઝાડ પર ઉગે છે. વૈકલ્પિક અનુવાદ: ""શીંગો"" અથવા ""કઠોળના છોડા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)