696 B
696 B
Connecting Statement:
ઈસુ બીજું દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. તે એક યુવાન વ્યક્તિ વિશે છે જે તેના પિતા પાસે તેના વારસોના ભાગ માગે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)
A certain man
આ દ્રષ્ટાંતમાં એક નવા પાત્રને રજૂ કરે છે. કેટલીક ભાષાઓ કહી શકે છે કે ""ત્યાં એક વ્યક્તિ હતો જે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)