gu_tn_old/luk/15/03.md

845 B

General Information:

ઈસુ કેટલાક દ્રષ્ટાંતો કહેવાના શરૂ કરે છે. આ દ્રષ્ટાંતો એવી બાબતો વિશેની કાલ્પનિક પરિસ્થિતિઓ છે જેનો કોઈપણ અનુભવ કરી શકે છે. તેઓ કોઈ ખાસ લોકો વિશે નથી. પ્રથમ દ્રષ્ટાંત જો કોઈનું એક ઘેટું ખોવાઈ જાય તો તે વ્યક્તિ શું કરશે તે વિશે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parables]] અને [[rc:///ta/man/translate/figs-hypo]])

to them

અહીં ""તેમને"" ધર્મગુરુઓનો ઉલ્લેખ કરે છે.