gu_tn_old/luk/14/32.md

651 B

But if not

વધુ માહિતી જણાવવા તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તેને ખબર પડે કે તે બીજા રાજાને હરાવી શકવા સમર્થ નથી તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

terms of peace

યુદ્ધને સમાપ્ત કરવા માટેની શરતો અથવા ""યુદ્ધનો અંત લાવવા માટે બીજો રાજા તેની પાસે શું કરાવવા ઇચ્છે છે