gu_tn_old/luk/14/31.md

1.4 KiB

General Information:

ઈસુ ટોળાને સમજાવવાનું ચાલુ રાખે છે કે શિષ્ય બનવાના મૂલ્યની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે.

Or

ઈસુએ આ શબ્દનો ઉપયોગ બીજી પરિસ્થિતિને રજૂ કરવા માટે કર્યો જ્યાં નિર્ણય લેતા પહેલા લોકો મૂલ્યની ગણતરી કરે છે.

what king ... will not sit down first and determine ... twenty thousand men?

ઈસુ ટોળાને મૂલ્યની ગણતરી કરવા શીખવવા માટે બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે એક રાજા ... પહેલા બેસીને સલાહ લેતો ... માણસો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

determine

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કાળજીપૂર્વક વિચારો "" અથવા 2) ""તેના સલાહકારોની વાત સાંભળો.

ten thousand ... twenty thousand

10,000 ... 20,000 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)