gu_tn_old/luk/14/28.md

1.3 KiB

General Information:

ઈસુ ટોળાને સમજાવવાનું ચાલુ રાખે છે કે શિષ્ય બનવાના મૂલ્યની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે.

For which of you who desires to build a tower does not first sit down and count the cost to calculate if he has what he needs to complete it?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ એ સાબિત કરવા માટે કરે છે કે લોકો પરિયોજનાની શરૂઆત કરતાં પહેલા તેના મૂલ્યની ગણતરી કરે. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ વ્યક્તિ બુરજ બનાવવાની ઇચ્છા રાખે, તો તે ચોક્કસ બેસીને નક્કી કરશે કે તેની પાસે તે પૂરું કરવા માટે પૂરતા નાણાં છે કે નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a tower

આ ચોકી કરવાનો બુરજ હોઈ શકે છે. ""ઊંચી ઇમારત"" અથવા ""એક ઉચ્ચ દેખાવનું મંચ