gu_tn_old/luk/14/27.md

1.4 KiB

Whoever does not carry his own cross and come after me cannot be my disciple

આ હકારાત્મક ક્રિયાપદો સાથે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ મારો શિષ્ય બનવા ચાહતો હોય, તો તેણે પોતાનો વધસ્તંભ ઊંચકવો અને મારી પાછળ ચાલવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

carry his own cross

ઈસુનો અર્થ એ નથી કે દરેક ખ્રિસ્તીને વધસ્તંભ પર ચઢાવવા જોઈએ. રોમનો ઘણીવાર લોકોને રોમ પ્રત્યે તેઓની આજ્ઞાધીનતાના ચિહ્નરૂપે તેઓને વધસ્તંભ પર ચઢાવતા પહેલાં તેમનો વધસ્તંભ ઉચકાવતા હતા. આ રૂપકનો અર્થ એ છે કે તેઓએ ઈશ્વરને આધીન થવું જોઈએ અને ઈસુના શિષ્યો બનવા કોઈપણ રીતે સહન કરવા તૈયાર રહેવું જોઈએ. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])