gu_tn_old/luk/14/24.md

890 B

For I say to you

તમે"" શબ્દ બહુવચનમાં છે, તેથી તે કોને સંબોધિત કરવામાં આવ્યું છે તે અસ્પષ્ટ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

those men

અહીં ""પુરુષો"" શબ્દનો અર્થ ""પુખ્ત વયસ્કો"" અને સામાન્ય લોકો જ નહિ થાય છે.

who were invited

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને મેં આમંત્રિત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

will taste my dinner

મેં તૈયાર કરેલા રાત્રિભોજનનો આનંદ માણશે