gu_tn_old/luk/14/22.md

835 B

Then the servant said

સૂચિત માહિતીને સ્પષ્ટપણે જણાવવી જરૂરી હોઈ શકે કે ચાકરે માલિકના આદેશ પ્રમાણે જ કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""ચાકર બહાર ગયો અને તે કર્યા પછી, પાછો આવ્યો અને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

what you commanded has been done

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે આદેશ આપ્યો તે પ્રમાણે મેં કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)