gu_tn_old/luk/14/10.md

1.1 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીના ઘરે લોકો સાથે બોલવાનું ચાલુ રાખે છે.

when you are invited

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કોઈ તમને આમંત્રણ આપે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the last place

સૌથી ઓછી મહત્વપૂર્ણ વ્યક્તિ માટે જે બેઠક હોય

come up higher

વધુ મહત્વપૂર્ણ વ્યક્તિ માટેની બેઠક પર ખસેડવામાં આવે

Then you will be honored

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાર પછી જેણે તમને આમંત્રણ આપ્યું હોય તે તમારું સન્માન કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)