gu_tn_old/luk/14/02.md

1018 B

Now there in front of him was a man

જુઓ"" શબ્દ વાર્તામાં નવા વ્યક્તિ માટે આપણને ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોઈ શકે છે. અંગ્રેજી ""તેની સામે એક માણસ હતો"" એ પ્રમાણે ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

was suffering from edema

જલંદર એ શરીરના ભાગોમાં પાણી ભરાઈ જવાને કારણે આવતો સોજો છે. કેટલીક ભાષાઓમાં આ સ્થિતિ માટે કોઈ નામ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પીડાઈ રહ્યો હતો કારણ કે તેના શરીરના ભાગો પાણીથી સોજાઈ ગયા હતા