gu_tn_old/luk/13/35.md

1.5 KiB

your house is abandoned

આ એવી કોઈ ભવિષ્યવાણી છે જે ટૂંક સમયમાં થવાની છે. તેનો અર્થ એ કે ઈશ્વરે યરૂશાલેમના લોકોનું રક્ષણ કરવાનું બંધ કરી દીધું છે, તેથી દુશ્મનો તેમના પર હુમલો કરી તેમને ભગાડી શકે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર તેઓનો ત્યાગ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને છોડી દેશે"" અથવા 2) તેમનું શહેર ખાલી થઈ જશે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા ઘરનો ત્યાગ કરવામાં આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you will not see me until you say

જ્યાં સુધી સમય આવશે નહિ ત્યાં સુધી તમે મને જોશો નહિ અથવા ""હવે પછી તમે મને જોશો, ત્યારે તમે કહેશો

the name of the Lord

અહીં ""નામ"" ઈશ્વરના સામર્થ્ય અને અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)