gu_tn_old/luk/13/34.md

2.5 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીઓને જવાબ આપવાનું પૂર્ણ કરે છે. તે વાર્તાના આ ભાગનો અંત છે.

Jerusalem, Jerusalem

ઈસુ એવી રીતે બોલે છે જાણે યરૂશાલેમના લોકો ત્યાં તેમને સાંભળી રહ્યા હોય. ઈસુ તે બે વાર કહે છે કે તે દર્શાવવા માટે કે તેઓ તેમના માટે કેટલા દુ:ખી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-apostrophe)

who kills the prophets and stones those sent to you

જો શહેરને સંબોધન કરવું વિચિત્ર હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈસુ ખરેખર શહેરના લોકોને સંબોધી રહ્યા હતા: ""તમે લોકો જેઓ પ્રબોધકોને મારી નાખો છો અને તમારી પાસે મોકલવામાં આવેલાઓને પથ્થરે મારો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

those who are sent to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તારી પાસે જેઓને ઈશ્વરે મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

How often I desired

હું ઘણીવાર ઇચ્છતો હતો. આ એક ઉદ્દગારવાચક છે અને પ્રશ્નાર્થ નથી.

to gather your children

યરૂશાલેમના લોકોને તેણીના ""સંતાનો"" તરીકે વર્ણવવામાં આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા લોકોને એકત્ર કરો"" અથવા ""યરૂશાલેમના લોકોને એકત્ર કરવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the way a hen gathers her brood under her wings

આ વર્ણવે છે કે જેવી રીતે મરઘી તેના બચ્ચાને તેની પાંખોથી ઢાંકીને નુકસાનથી બચાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)