gu_tn_old/luk/13/32.md

417 B

that fox

ઈસુ હેરોદને શિયાળ કહેતા હતા. શિયાળ એક નાનો જંગલી કૂતરો છે. સંભવિત અર્થો આ પ્રમાણે છે 1) હેરોદ એ ખૂબ મોટું જોખમ નહોતો 2) હેરોદ ભ્રામક હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)