gu_tn_old/luk/13/30.md

524 B

will be first ... will be last

પ્રથમ હોવું એ મહત્વપૂર્ણ અથવા સન્માનિત હોવાનું રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સૌથી વધુ મહત્વપૂર્ણ હશે ... સૌથી ઓછા મહત્વપૂર્ણ હશે"" અથવા ""ઈશ્વર માન આપશે ... ઈશ્વર શરમાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)