gu_tn_old/luk/13/28.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા વિશેની વાત કરવાનું ચાલુ રાખે છે. આ તે વાતચીતનો અંત છે.

crying and the grinding of teeth

આ ક્રિયાઓ પ્રતીકાત્મક કૃત્યો છે, જે ભારે દુ:ખ અને ઉદાસી સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના મોટા ખેદને કારણે રડવું અને દાંત પીસવું"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

when you see

ઈસુ ટોળા સાથે વાત કરવાનું ચાલુ રાખે છે જાણે કે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે નહિ.

but you are thrown out

પરંતુ તમે બહાર ફેંકી દેવામાં આવશો. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વર તમને બહાર જવા દબાણ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)