gu_tn_old/luk/13/25.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા વિશેની વાત કરવાનું ચાલુ રાખે છે.

Once the owner

માલિક પછી

the owner of the house

તે અગાઉની કલમોમાં સાંકડા દરવાજાવાળા ઘરના માલિકનો ઉલ્લેખ કરે છે. રાજ્યના શાસક તરીકે આ ઈશ્વર માટેનું એક રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you will begin to stand outside

ઈસુ ટોળા સાથે વાત કરી રહ્યા હતા. ""તમે"" નું સ્વરૂપ બહુવચનમાં છે. તેઓ તે લોકોને એવી રીતે સંબોધન કરી રહ્યા છે જાણે કે તેઓ સાંકડા દરવાજાએથી રાજ્યમાં પ્રવેશ કરશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

pound the door

દરવાજા પર ઠોકવું. આ માલિકનું ધ્યાન આકર્ષિત કરવાનો એક પ્રયાસ છે.