gu_tn_old/luk/13/24.md

1.4 KiB

Struggle to enter through the narrow door

સાંકડા દરવાજામાંથી જવા માટે સખત મહેનત કરો. ઈસુ ઈશ્વરના રાજ્યના પ્રવેશવા વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે ઘરનો એક નાનો દરવાજો હોય. ઈસુ એક જૂથ સાથે વાત કરી રહ્યા હોવાથી, આ આદેશમાં ગર્ભિત ""તમે"" બહુવચનમાં છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-you]])

the narrow door

દરવાજો સાંકડો છે તે હકીકત સૂચવે છે કે તેમાંથી પસાર થવું મુશ્કેલ છે. તેનો પ્રતિબંધિત અર્થ રાખવા માટે તેને એ પ્રમાણે અનુવાદ કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

many will seek to enter, but will not be able

તે સૂચિત છે કે પ્રવેશવામાં મુશ્કેલી હોવાને કારણે તેઓ પ્રવેશ કરી શકશે નહિ. આગળની કલમ મુશ્કેલી સમજાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)