gu_tn_old/luk/13/21.md

1.2 KiB

It is like yeast

ઈસુ ઈશ્વરના રાજ્યની તુલના રોટલીના કણકમાંના ખમીર સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનું રાજ્ય ખમીર જેવું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

like yeast

ગૂંદેલા લોટને માટે ફક્ત થોડું જ ખમીર જરૂરી છે. આ સ્પષ્ટપણે, યુએસટીની જેમ દર્શાવી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

three measures of flour

આ લોટનો મોટો જથ્થો છે, કારણ કે દરેક માપ લગભગ 13 લિટર હતું. તમારી સંસ્કૃતિમાં લોટને માપવા માટે જે શબ્દનો પ્રયોગ કરે છે તે શબ્દનો તમારે ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મોટી માત્રામાં લોટ