755 B
755 B
Connecting Statement:
ઈસુ સભાસ્થાનમાંના લોકો સાથે બોલવાનું પૂર્ણ કરે છે. તે વાર્તાના આ ભાગનો અંત છે.
To what can I compare the kingdom of God?
ઈસુ તે જે શીખવવાના છે તે રજૂ કરવા બીજા એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને એક બીજી વાત કહીશ કે જેની સાથે હું ઈશ્વરના રાજ્યની સાથે તુલના કરી શકું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)