gu_tn_old/luk/13/19.md

1.7 KiB

It is like a mustard seed

ઈસુ રાજ્યની સરખામણી રાઈના બી સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનું રાજ્ય રાઈના બી જેવું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

a mustard seed

રાઈનું બી ખૂબ જ નાનું બીજ છે જે મોટા છોડ તરીકે વૃદ્ધિ પામે છે. જો આ બી જાણીતું ન હોય, તો આ શબ્દસમૂહને તેના જેવા બીજા કોઈ બીના નામ સાથે અથવા ફક્ત ""નાના બી"" તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

threw into his garden

તેના બગીચામાં વાવ્યું. લોકોએ કેટલાક પ્રકારના બી ફેંકીને રોપ્યા જેથી તેઓ બગીચામાં ફેલાઈ જાય. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a tree

મોટું"" શબ્દ એક અતિશયોક્તિભર્યો છે જે વૃક્ષના નાના બી સાથે તફાવત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""એક ખૂબ મોટું વૃક્ષ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

the birds of heaven

આકાશના પક્ષીઓ. વૈકલ્પિક અનુવાદ: ""પક્ષીઓ જે આકાશમાં ઉડે છે"" અથવા ""પક્ષીઓ