gu_tn_old/luk/13/18.md

1.1 KiB

Connecting Statement:

ઈસુ સભાસ્થાનમાંના લોકોને એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

What is the kingdom of God like ... what can I compare it to?

ઈસુ જે શીખવવાના છે તે રજૂ કરવા બે પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને કહીશ કે ઈશ્વરનું રાજ્ય શેના જેવુ છે ... હું તેની તુલના શેની સાથે કરી શકું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

what can I compare it to?

તે મૂળભૂત રીતે આગળના પ્રશ્ન સમાન જ છે. કેટલીક ભાષાઓ બંને પ્રશ્નોનો ઉપયોગ કરી શકે છે, અને કેટલીક ફક્ત એક જ ઉપયોગમાં લેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)