gu_tn_old/luk/13/16.md

2.2 KiB

daughter of Abraham

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ""ઇબ્રાહિમના વંશજ"" થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

whom Satan bound

ઈસુ પ્રાણીઓને બાંધનાર લોકોની સરખામણી જે રીતે શેતાને સ્ત્રીને આ રોગથી બાંધી રાખી હતી તેની સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને શેતાને તેની માંદગી દ્વારા અપંગ બનાવી રાખી હતી"" અથવા ""જેને શેતાને આ રોગથી બાંધી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

eighteen long years

18 લાંબા વર્ષો. અહીં ""લાંબા"" શબ્દ પર ભાર મૂકે છે કે અઢાર વર્ષો સ્ત્રીએ સહન કર્યું તે તેણીના માટે ખૂબ લાંબો સમય હતો. અન્ય ભાષાઓમાં આ બાબત પર ભાર મૂકવાની અન્ય રીતો હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

should she not be released from this bond on the Sabbath day?

ઈસુ સભાસ્થાનના અધિકારીને કહેવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે કે તેઓ ખોટા છે. ઈસુ સ્ત્રીના રોગ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે દોરડા હોય જેનાથી તેણીને બાંધી રાખી હોય. આ સક્રિય નિવેદનમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને આ માંદગીના બંધનમાંથી મુક્ત કરવી યોગ્ય છે ... દિવસ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])