770 B
770 B
being indignant
ખૂબ ગુસ્સે હતો
answered and said
કહ્યું અથવા ""જવાબ આપ્યો
be healed then
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તે છ દિવસો દરમિયાન તમને સાજા કરે એમ થવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
on the Sabbath day
વિશ્રામવારે. કેટલીક ભાષાઓ ""વિશ્રામવાર"" એમ કહે છે કારણ કે આપણે જાણતા નથી કે તે ચોક્કસ કયો વિશ્રામવાર હતો.