gu_tn_old/luk/13/12.md

1.1 KiB

Woman, you are freed from your weakness

સ્ત્રી, તું તારા રોગથી સાજી થઈ છે. આ સક્રિય ક્રિયાપદ દ્વારા વ્યક્ત કરી શકાય: વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી, મેં તને તારી નબળાઇથી મુક્ત કરી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Woman, you are freed from your weakness

એમ કહીને, ઈસુએ તેણીને સાજી કરી. આ એક વાક્ય સાથે વ્યક્ત કરી શકાય જે દર્શાવે કે તે બને માટે તેમણે આ થવા દીધું હતું, અથવા આદેશ દ્વારા. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી, હવે હું તને તારી નબળાઇથી મુક્ત કરું છું"" અથવા ""સ્ત્રી, તારી નબળાઇથી મુક્ત થા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-declarative)