gu_tn_old/luk/13/10.md

957 B

General Information:

આ કલમો વાર્તાના આ ભાગની ગોઠવણી વિશે અને વાર્તામાં પરિચય પામેલી અપંગ સ્ત્રી વિશેની પૃષ્ઠભૂમિની માહિતી પૂરી પાડે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now

નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે લેખક આ શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

during the Sabbath

વિશ્રામવારે. કેટલીક ભાષાઓમાં ""વિશ્રામવાર"" એમ કહેવામાં આવે છે કારણ કે આપણે જાણતા નથી કે તે ચોક્કસ કયો વિશ્રામવાર હતો.