gu_tn_old/luk/13/08.md

859 B

Connecting Statement:

ઈસુ તેમનું દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કરે છે. આ જે વાર્તા લૂક 12:1 માં શરૂ થઈ હતી તેનો અંત છે.

leave it alone

વૃક્ષને કાંઈ કરશો નહિ અથવા ""તેને કાપશો નહિ

put manure on it

જમીનમાં ખાતર નાખો. ખાતર એ પ્રાણીનું છાણ છે. છોડ અને વૃક્ષો માટે જમીનને સારી બનાવવા લોકો તેને જમીનમાં નાખે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમાં ખાતર નાંખો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)