gu_tn_old/luk/13/04.md

1.4 KiB

Or those

આ ઈસુનું જે પીડિત લોકો હતા તેઓનું બીજું ઉદાહરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""અથવા તેઓને ધ્યાનમાં લો"" અથવા ""તેઓ વિશે વિચાર કરો

eighteen people

18 લોકો (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

Siloam

આ યરૂશાલેમના એક વિસ્તારનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

do you think they were worse sinners ... Jerusalem?

શું તે સાબિત કરે છે કે તેઓ વધુ પાપી હતા ... યરૂશાલેમ? ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોની સમજને પડકારવા માટે કરે છે.

they were worse sinners

ટોળાએ ધાર્યું હતું કે તેઓ આ પ્રકારે ભયંકર રીતે મૃત્યુ પામ્યા છે તેથી તેઓ વિશેષ કરીને પાપી હતા. આ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મૃત્યુ પામ્યા કારણ કે તેઓ વધુ પાપી હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)