gu_tn_old/luk/11/52.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ યહૂદી શિક્ષકને જવાબ આપવાનું પૂર્ણ કરે છે.

you have taken away the key of knowledge ... hinder those who are entering

ઈસુ ઈશ્વરના સત્ય વિશે એવી રીતે જણાવે છે જાણે તે મકાનમાં હોય જેમાં શિક્ષકોએ પ્રવેશવાનો ઇનકાર કરતાં હોય અને બીજાઓને પણ પ્રવેશવા માટે ચાવી આપતા ન હોય. તેનો અર્થ એ છે કે શિક્ષકો ઈશ્વરને ખરા અર્થમાં જાણતા નથી, અને તેઓ બીજા લોકોને પણ તેમને ઓળખતા અટકાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the key

આ ઘર અથવા સંગ્રહ કરવાનો ઓરડાના પહોંચવાના માધ્યમને રજૂ કરે છે.

you do not enter in yourselves

તમે પોતે જ જ્ઞાન મેળવવા જતા નથી