gu_tn_old/luk/11/49.md

1.9 KiB

For this reason

તે પાછલા નિવેદનોનો ઉલ્લેખ કરે છે કે નિયમશાસ્ત્રના શિક્ષકો લોકો પર નિયમોનો ભાર મૂકે છે.

the wisdom of God said

ડહાપણને એ રીતે માનવામાં આવે છે જાણે તે ઈશ્વર માટે બોલવા સમર્થ હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમના ડહાપણમાં કહ્યું"" અથવા ""ઈશ્વરે સમજદારીપૂર્વક કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

I will send to them prophets and apostles

હું મારા લોકો માટે પ્રબોધકો અને પ્રેરિતોને મોકલીશ. ઈશ્વરે અગાઉથી જ જાહેર કરી દીધું હતું કે તેઓ યહૂદી શ્રોતાઓને જેઓની સાથે ઈસુ બોલી રહ્યા હતા તેઓના પૂર્વજો પાસે પ્રબોધકો અને પ્રેરિતો મોકલશે.

they will persecute and they will kill some of them

મારા લોકો કેટલાક પ્રબોધકો અને પ્રેરિતોને સતાવશે અને મારી નાખશે. ઈસુ જે યહૂદી શ્રોતાજનોની સાથે વાત કરી રહ્યા હતા તેમના પૂર્વજો પ્રબોધકો અને પ્રેરિતોને સતાવશે અને તેમની હત્યા કરશે તેવું ઈશ્વરે અગાઉથી જાહેર કર્યું હતું.