gu_tn_old/luk/11/45.md

607 B

General Information:

ઈસુ યહૂદી શિક્ષકને જવાબ આપવાનું શરૂ કરે છે.

one of the teachers of the law

આ વાર્તામાં એક નવા પાત્રનો પરિચય આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

saying these things, you insult us too

ઈસુએ ફરોશીઓ વિશે કરેલી ટિપ્પણી યહૂદી કાયદાના શિક્ષકોને પણ લાગુ પડતી હોય એમ દેખાય છે.