gu_tn_old/luk/11/42.md

2.1 KiB

the mint and the rue and every garden herb

તમે ઈશ્વરને તમારા બગીચામાંથી ફુદીનાનો અને સિતાબનો અને અન્ય વનસ્પતિનો દસમો ભાગ આપો છો. ઈસુ દાખલો આપી રહ્યા હતા કે ફરોશીઓ તેમની આવકનો દસમો ભાગ આપવામાં કેટલા ઉગ્ર હતા.

the mint and the rue and every garden herb

આ ઔષધીઓ છે. લોકો તે સ્વાદ આપે માટે આ પાંદડાનો થોડો ભાગ તેમના ખોરાકમાં નાખે છે. જો લોકોને ખબર ન હોય કે ફૂદીનો અને સિતાબ શું છે, તો તમે તેઓ જાણતા હોય તેવી વનસ્પતિ અથવા ""ઔષધીઓ"" જેવી સામાન્ય અભિવ્યક્તિના નામનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

every garden herb

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""બીજા દરેક શાકભાજી"" 2) ""બીજી દરેક બગીચાની વનસ્પતિ"" અથવા 3) "" બીજા દરેક બગીચાના છોડ.

the love of God

ઈશ્વરને પ્રેમ કરવો અથવા ""ઈશ્વર માટે પ્રેમ."" ઈશ્વર એક છે જેમને પ્રેમ કરવામાં આવે છે.

and not to neglect those things

નિષ્ફળતા વિના ભાર મૂકે છે કે તે હંમેશા થવું જોઈએ. આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને હંમેશા બીજી સારી બાબતો પણ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)