gu_tn_old/luk/11/34.md

2.2 KiB

The lamp of the body is your eye

રૂપકના આ ભાગમાં, જેમ આંખ શરીર માટે પ્રકાશ પ્રદાન કરે છે તેમ તેઓએ ઈસુને જે બાબતો કરતાં જોયા તે સમજ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારી આંખ શરીરના દીવા સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your eye

આંખ એ દ્રષ્ટિ માટેનું એક ઉપનામ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the body

શરીર એ વ્યક્તિના જીવન માટેનો એક ઉપલક્ષણ અલંકાર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

When your eye is good

અહીં ""આંખ"" એ દ્રષ્ટિ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમારી દ્રષ્ટિ સારી હોય ત્યારે"" અથવા ""જ્યારે તમે સારી રીતે જુઓ છો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

your whole body is also filled with light

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રકાશ તમારા આખા શરીરને ભરી દેશે"" અથવા ""તમે બધું સ્પષ્ટ રીતે જોઈ શકશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

when it is bad

અહીં ""આંખ"" એ દ્રષ્ટિ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમારી દ્રષ્ટિ ખરાબ હોય ત્યારે"" અથવા ""જ્યારે તમે નબળી રીતે દેખશો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

your body is also full of darkness

તમે કંઈપણ જોઈ શકશો નહિ