gu_tn_old/luk/11/32.md

1.4 KiB

The men of Nineveh

તે સ્પષ્ટપણે દર્શાવવું મદદરૂપ રહેશે કે તે પ્રાચીન શહેર નિનવેહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રાચીન શહેર નિનવેહમાં રહેતા વ્યક્તિઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

The men

આ પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

this generation

આ સમયના લોકો

for they repented

માટે નિનવેહના લોકોએ પસ્તાવો કર્યો

someone greater than Jonah is here

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. તે સ્પષ્ટપણે દર્શાવવું મદદરૂપ થઈ શકે કે તેઓએ તેમનું સાંભળ્યું નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હું યૂના કરતાં પણ મહાન છું તેમ છતાં, તમે હજુ સુધી પસ્તાવો કર્યો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)