gu_tn_old/luk/11/24.md

646 B

waterless places

આ તે ""નિર્જન જગ્યાઓ"" નો ઉલ્લેખ કરે છે જ્યાં દુષ્ટ આત્માઓ ભટકે છે.

not finding any

જો આત્માને ત્યાં કોઈ આરામ ન મળે તો

my house from which I came

આ તે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેમાં તે રહેતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તે વ્યક્તિ કે જેમાં હું રહેતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)